જિલ્લા જેલના કેદીઓ માટે ચર્મરોગ નિદાન સારવાર કેમ્પ
જિલ્લા જેલના કેદીઓ માટે ચર્મરોગ નિદાન સારવાર કેમ્પ
જામનગર : જામનગર જિલ્લા જેલમાં કેદીઓ માટે ચર્મરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદીન એસ. એલ. દ્વારા ચલાવાયેલા ફ્રિડમ ફ્રોમ ફંગાઈ પ્રોજેકટ અંતર્ગત થયો હતો.
ચર્મરોગ કેમ્પનું આયોજન જિલ્લા જેલ ડિસ્પેન્સરીના ફિઝીશ્યન ડો.ચેતન એસ. ડાંગેરાનાઓના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા જેલ ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ઈન્સ્ટિટયુટ ફોર પોસ્ટ ગે્રજયુએટ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ, જામનગરના…
View On WordPress










