રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે 700 કર્મચારીઓની ટીમ મેદાને, અનેક સોસાયટીમાં તપાસ
રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે 700 કર્મચારીઓની ટીમ મેદાને, અનેક સોસાયટીમાં તપાસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં હાલ પાણીજન્ય રોગ તથા તાવ, ઉલટી, ઝાડા અને મેલેરિયા જેવા રોગે તીવ્રતા સાથે માથું ઉચ્ક્યું છે. તેની સામે તંત્રએ પગલા શરૂ કર્યા છે. હાલમાં 700 કર્મચારીની ફૌજને કામે લગાડી દરરોજ 35000 ઘરનો સર્વે કરવામાં આવી રહ્યો છે. સમગ્ર હાલાર પંથકમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે. પરિણામ સ્વરૂપે ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. સરકારી અને ખાનગી દવાખાનામાં…
View On WordPress














