ખંભાળિયામાં તાવ, ચિકન ગુનિયા અને ડેંગ્યુના ઉપદ્રવ યથાવત
ખંભાળિયામાં તાવ, ચિકન ગુનિયા અને ડેંગ્યુના ઉપદ્રવ યથાવત
ખંભાળિયા શહેર તથા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં હજૂ પણ તાવ, ચિકનગુનિયા તથા ડેંગ્યુના રોગચાળાએ ભરડો લીધો હોય પાલિકા તંત્ર દ્વારા કોઇ અસરકારક કામગીરી નથી કરવામાં આવી જેથી હજૂ આ રોગચાળો વ્યાપક થયો છે. શહેરમાં હજૂ અનેક સ્થળે પાણી ભરાયેલા છે તથા ગંદકીનું સામ્રાજય છે છતાં હજૂ ગંદાપાણીના ખાડા પૂરવા કે દવાનો નિયમિત છંટકાવ કરવો કે સમૂહ સફાઇના પગલા જોઇએ તેટલા ના લેવાતા ખંભાળિયા શહેરના ત્રણ ડોકટરો પણ ડેંગ્યુના…
View On WordPress













