એક સાચી સમજણ અને એક સારો વિચાર માટે વધારે ઉંમર હોવી જરૂરી નથી એ આજે એક કૉલેજનાં વિદ્યાર્થીએ સાબિત કરી બતાવ્યું... જાણો કઈ રીતે..?
એક સાચી સમજણ અને એક સારો વિચાર માટે વધારે ઉંમર હોવી જરૂરી નથી એ આજે એક કૉલેજનાં વિદ્યાર્થીએ સાબિત કરી બતાવ્યું… જાણો કઈ રીતે..?
આજ રોજ ના ધારૂકા કૉલેજ ના સેકન્ડ યર ના સ્ટુડન્ટ અને સુરત ની લક્ષ્મણ નગર સોસાયટી માં રહેતા અને સોશ્યલ વર્ક સાથે હંમેશા સંકયેલા એવા કિંજલબેન ચુડાસમા દ્વારા કોરોના વોરિયર્સ એવા પોલીસ કર્મચારી તથા સફાઈ કર્મચારી ને પોતે જાતેજ તૈયાર કરેલા કાર્ડ આપી આભાર વ્યક્ત કરવા માં આવ્યો.
સમગ્ર વિશ્વમાં ઘણા દિવસો થી ચાલતી આ કોરોના વાઇરસ ની મહામારી ની વચ્ચે આ કોરોના વોરિયર્સ એવા પોલીસ, ડોક્ટર અને સફાઈ કર્મચારી કે…
View On WordPress












