ડેંગ્યુ નાથવા તાત્કાલિક એકશન પ્લાન ઘડો: અસલમ ખીલજી
ડેંગ્યુ નાથવા તાત્કાલિક એકશન પ્લાન ઘડો: અસલમ ખીલજી
જામનગર શહેરમાં છેલ્લા 2 માસમાં અતિ ભયંકર રોગચાળો ફાટી નીકળેલ છે. જેમાં ડેંગ્યુના લીધે દર્દી મૃત્યુ પામેલ છે. જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં રોજના 200 ઉપર કેસ નોંધાય છે. તાવના છેલ્લા 1 માસમાં 6500 જેટલા કેસો નોંધાયેલ છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ખાટલા પણ ખૂટી પડયા હોય ડેંગ્યુ નાથવા તાત્કાલીક એકશન પ્લાન ઘડવા પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ રાજ્યના આરોગ્ય મંત્રીને ધારદાર રજૂઆત કરેલ છે.
જામનગર…
View On WordPress















