જામનગર જિલ્લામાં ગામતળ અને ગૌચરની જમીન ઉપર વ્યાપક દબાણ
જામનગર જિલ્લામાં ગામતળ અને ગૌચરની જમીન ઉપર વ્યાપક દબાણ
જામનગર: જામનગર જિલ્લામાં હજારો ચોરસ મીટરની સરકારી જમીન ઉપર તેમજ ગૌચરની જમીન પર દબાણ થયેલ હોવાના આંકડા સામે આવ્યા છે જેમાં જિલ્લામાં ગામતળની 33 હજાર ચો.મી. જમીન પર અને ગૌચરની જમીનમાં સૌથી વધુ 24 હજાર ચો.મી.માં દબાણ હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, જામનગર જિલ્લામાં 2,90,699 ચોરસ મીટર ગૌચરની જમીન ઉપર દબાણ સર્જાયાં હતાં જેમાં તંત્રએ 2,65,745 ચોરસ મીટર જમીન ઉપરના દબાણ દૂર કર્યાં…
View On WordPress











