Gurupurnima
” A Guru is not someone, who holds a torch for you.
He is the torch. ”
– Sadhguru
View On WordPress
seen from Russia
seen from Sweden
seen from United States

seen from Türkiye
seen from United States
seen from France
seen from China
seen from United States
seen from United States

seen from United Kingdom
seen from Germany
seen from United States

seen from Türkiye
seen from China
seen from Türkiye
seen from China
seen from United States
seen from Türkiye
seen from China
seen from United States
Gurupurnima
” A Guru is not someone, who holds a torch for you.
He is the torch. ”
– Sadhguru
View On WordPress
ના શીખતાં આ લોકો
ના શીખતાં આ લોકો
બીજાને હેરાન થતા જોઈને ના શીખતાં આ લોકો,
પોતે જાતે હેરાન થઈને પણ ના શીખતાં આ લોકો !
– પ્રણવ ત્રિવેદી
View On WordPress
હસ્તી વિસરાઈ ગઈ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી
View On WordPress
મરીઝ મસ્તી
બસ,દુર્દશાનો એટલો આભાર હોય છે, કે જેને મળું છું,એ મુજથી સમજદાર હોય છે.
– મરીઝ
View On WordPress
વાકેફ છું
ઉન્માદથી, અવસાદથી વાકેફ છું, હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું.
ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે, એવી અધૂરી દાદથી વાકેફ છું.
સાચુ કહું ? આ હાથ છૂટ્યો છે છતાં, બન્ને તરફના સાદથી વાકેફ છું.
એવું નથી કે તું જ સોરાયા કરે, હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.
બહેરી નથી કંઈ એમ તો આ ચામડી, છું, સ્પર્શના સંવાદથી વાકેફ છું.
ખાંગા થઈને અક્ષરો તૂટી પડે, એવા ઘણા વરસાદથી વાકેફ છું.
– પારુલ ખખ્ખર
View On WordPress
હવે પાંપણોમાં અદાલત ભરાશે
હવે પાંપણોમાં અદાલત ભરાશે, કારણ કે મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે, હથેળી બહુ વ્હેમ વાળી જગ્યા છે, અહી જે સ્પર્શો વસતા, એ પ્રેત થયા છે.
-રમેશ પારેખ
View On WordPress
હાથ લંબાવી નથી શકતો
અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો, કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.
કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો, પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.
કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો, જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો.
કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો, હજારો રંગ છે પણ રંગ માં આવી નથી શકતો.
ન જાણે સાનમાં શી વાત સમજાવી ગયુ કોઈ, હું સમજુ છું છતા શબ્દોમાં સમજાવી નથી શકતો.
View On WordPress
વાકેફ છું
ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે, એવી અધૂરી દાદથી વાકેફ છું.
– પારૂલ ખખ્ખર
View On WordPress