ઢોર ડબ્બામાંથી ગૌવંશ મુકત કરાતા હિન્દુ સેનામાં ખુશીની લહેર
ઢોર ડબ્બામાંથી ગૌવંશ મુકત કરાતા હિન્દુ સેનામાં ખુશીની લહેર
જામનગર : વિવાદના વડલા સમાન જામનગર મનપાના ઢોર ડબ્બાો હંમેશા ચર્ચાના ચકડોળે ચડે છે. ઢોર ડબ્બામાં ગૌવંશ પર અત્યાચાર સહિતની અનેક રાવ ભૂતકાળમાં ઉઠી છે. ત્યારે તાજેતરમાં કોઈ અજાણ્યા લોકો દ્વારા 300 જેટલા ગૌવંશને મુક્ત કરાવાતા આ ચળવળને હિન્દુ સેનાએ બિરદાવી હતી.
હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટે જણાવ્યું કે, જામનગર રણજીતસાગર પાસે આવેલા ઢોરના ડબ્બામાંથી કોઈ ગૌરક્ષકોએ ગૌવંશને મુક્ત કરી સ્વતંત્રતા આપવી…
View On WordPress










