ધોરણ 10નું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ:ખેડા જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ 72.55%
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે બોર્ડનું 83.08 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતા 0.52 ટકા પરિણામ વધુ આવ્યું, ગત વર્ષે ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું હતું.જોકે જિલ્લાની દ્રષ્ટિએ ગુજરાતમાં ખેડા જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ 72.55% આવ્યું છે જયારે આ વર્ષે 89.29 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે. ખેડા જિલ્લામાં 420 વિધાર્થીઓએ A1ગ્રેડ મેળવ્યો…
View On WordPress












