સ્વચ્છતાની ઝુંબેશ સામે જામનગર જીએસટી કચેરીમાં ગંદકી અભિયાન
સ્વચ્છતાની ઝુંબેશ સામે જામનગર જીએસટી કચેરીમાં ગંદકી અભિયાન
ગાંધીજીની 150મી જયંતી નિમિત્તે સમગ્ર દેશભરમાં સ્વચ્છતા અભિયાનના પાઠ ભણાવવામાં આવે છે અને ગુજરાત સરકારે તો પ્લાસ્ટિક મુકિતથી માંડીને સ્વચ્છતા અંગે છેલ્લા ઘણા સમયથી કાર્યક્રમો ચલાવવામાં આવે છે. નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તિ સેવા સપ્તાહની ઉજવણી કરીને સફાઈ ઝુંબેશ ચલાવીને પ્રજાને સંદેશા આપવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લા સેવા સદન-2માં સહાયક વાણિજ્ય વેરા કચેરી દ્વારા નવી ઓફિસનું રીનોવેશન કરીને …
View On WordPress














