હમાપરના આદિવાસી બાળકે સાબિત કર્યુ, સરસ્વતી સાધના કોઈની જાગીર નથી
હમાપરના આદિવાસી બાળકે સાબિત કર્યુ, સરસ્વતી સાધના કોઈની જાગીર નથી
જામનગર: જામનગર જિલ્લામાં આ વર્ષે લેવામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ખેત મજુરી કામ કરતા આદિવાસી અભણ માતા-પિતાના સંતાને ટયુશન વગર જાત મહેનત કરીને ધો.5માં પાસ થઇને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવીને ફરી એક વખત સાબીત કર્યુ છે કે, કોઇ પણ જાતની સુવિધા વગર પણ મહેનતથી કોઇપણ મંઝીલ સુધી પહોંચી શકાય છે ત્યારે હમાપરના ખેત મજુરી કામ કરતા રાંકના રતન સમાન બાળકની આ સિધ્ધી દરેક માતા-પિતા માટે…
View On WordPress












