પી.ડબલ્યુ.ડી.ના ચીફ ઇજનેર જામનગર દોડી આવ્યા: રસ્તાઓનું કર્યુ નિરીક્ષણ
પી.ડબલ્યુ.ડી.ના ચીફ ઇજનેર જામનગર દોડી આવ્યા: રસ્તાઓનું કર્યુ નિરીક્ષણ
જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના જાહેર રસ્તાઓને નુકશાન થતા ઘણી ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે તાકીદે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જીનીયર દોડી આવીને રસ્તાઓનું નિરીક્ષણ કરીને સ્થાનિક પી.ડબલ્યુ.ડી.ના ઇજનેરો સાથે બેઠક યોજી હતી.
રસ્તાઓને કરોડોનું નુકસાન જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે એક બાજુ રોગચાળો ફાટી…
View On WordPress









