ગુજરાત યુનિ.માં એબીવીપીનો હોબાળો: સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી
ગુજરાત યુનિ.માં એબીવીપીનો હોબાળો: સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી
અમદાવાદ : અનેકવાર વિવાદોનું કેન્દ્ર બનેલી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. પ્રવેશ પ્રક્રિયાને લઈ રજુઆત કરવા ગયેલા એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ હોબાળો મચાવ્યો અને રીતસરની વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી સામે આવી છે. આ ઘટનામાં એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને ખુરશીથી મારમાર્યોના દ્રશ્યો સામે આવ્યા છે અને સીક્યુરીટી ગાર્ડને માર મારવાનો આરોપ લાગી રહ્યા છે.
ગુ…
View On WordPress
















