દ્વારકા જિલ્લામાં કોરોના દર્દીઓની કરાઈ રહી છે આયુર્વેદ પદ્ધતિથી સારવાર
દ્વારકા જિલ્લામાં કોરોના દર્દીઓની કરાઈ રહી છે આયુર્વેદ પદ્ધતિથી સારવાર
ખંભાળિયા : વૈશ્ર્વિક મહામારી કોરોનાને મ્હાત આપવામાં આયુર્વેદ ઉપચાર મહદઅંશે સફળ રહ્યો હોવાના અહેવાલો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના દર્દીઓને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર આપવામાં આવી રહી છે અને સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા હોય તેવી વિગતો સાંપડી રહી છે.
કોરોના વાયરસ હાલ વિશ્વભરમાં એક મહામારી બની ગયો છે. ભારતમાં પણ આ રોગની ગંભીર અસર જોવા મળી રહી છે. ભારતની મેડિકલ રિસર્ચ સંસ્થા આઈ.સી.એમ.આર.…
View On WordPress















