Apply for Apprentice Trade Job in India Railway
seen from United Kingdom
seen from Vietnam

seen from United States

seen from United States

seen from United Kingdom
seen from China
seen from United States
seen from India
seen from United States
seen from China

seen from United States
seen from Türkiye
seen from United States
seen from United States
seen from India

seen from United States
seen from United States

seen from Russia

seen from Malaysia

seen from United States
Apply for Apprentice Trade Job in India Railway
A Suggestion Now all the trains are stopped and number of seats are in lakhs... Govt can use these seats as hospital bed in emergency... These trains are staying out of the city already.... And without any extra expense seats can be used perfectly...... Trains can move easily from one city to another if require...... #corona #Indiarailway #Prime Minister Of India Narendra Modiji #Railwayminister #UddhavThackerayji #bmcmumbai #Doctorsmumbai (at New Delhi) https://www.instagram.com/p/B-MW13WlXLq/?igshid=10woiniimod8b
#perspective #indiarailway #indian #🇮🇳 (at Mumbai Central railway station) https://www.instagram.com/p/B7ACcUSl3wZxjJTG_SimXVfNxKyQ9n-XmMBL2M0/?igshid=a76g3875ok60
સિહોર-અમદાવાદ હાઇ-વે પરનું રેલવે ફાટકની ગંભીર સમસ્યા સામે કોંગ્રેસ મેદાને પડી, ફાટકથી લોકો તંગ આવી ગયા છે
રાહદારીઓ માટે માથાના દુઃખાવા સમાન અને દર્દીઓ માટે આ ફાટક ગંભીર કટોકટી સર્જે છે..નિરાકરણ લાવવા કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહની માંગ
સલીમ બરફવાળા સિહોર અમદાવાદ રોડ પર આવેલ રેલવે ફાટક બાંલો સમય બંધ રહેતા વાહનોની કતારો લાગી જાય છે અને ખાસ્સો સમય ઈંધણ અને સમયનો વેડફાટ થાય છે. જોકે આ રેલવે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બનાવવા અવાર નવાર રજૂઆતો થતી રહી છે. પરંતુ જવાબદાર તંત્રના બહેરાકાને આ વાત અથડાતી નથી. જેથી કાયમી ટ્રાફીકનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે ત્યારે ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવા સિંહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે માંગ કરી છે સિહોર શહેરમાં અમદાવાદ રોડ ઉપર રેલવે ફાટક આવેલ આ ફાટક ટ્રેન અથવા માલગાડીઓ આવવાની હોય તે પહેલા ૧૫ મીનીટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવે છે. અને ટ્રેન અથવા માલગાડી રેલવે સ્ટેશન પર આવીને પાંચ મીનીટમાં ઉપડી ગયા બાદ આગળના સીગ્નલ ન મળે ત્યા સુધી રેલવે ફાટક ખોલવામાં આવતુ નથી. આ રોડ ઉપર બે જી.આઇ.ડી.સી. આવેલ છે. તેમજ વડીયા, ઉસરડ તેમજ વલભીપુર, ઘાંઘળી, સમાડી, બરવાળા, ધંધુકા, ધોલેરા, અમદાવાદ આવા અનેક ગામો સિહોરથી જવા માટે એક જ રોડ છે. અને હાઇવે હોવાથી ચોવીશ કલાક આ રોડ નાનામોટા વાહનોથી ધમધમતો રહે છે અને આ રોડ પર આંખા દિવસ રાત દરમિયાન અવારનવાર ટ્રેન અથવા માલગાડી આવવાના કારણે લાંબો ટાઇમ ફાટક બંધ થઇ જવાના કારણે નાના મોટા વાહનોની બન્ને સાઇડોમાં કતારો લાગી જવાના કારણે ટ્રાફીક જામ થઇ જાય છે. અને સામ સામે વાહનો થઇ જવાના કારણે ઘણીવાર કલાકો સુધઈ વાહનો નીકળી શકતા નથી. ક્યારેક અમદાવાદ દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ પણ ફસાઇ જાય છે. તો વડીયા-ઉસરડ કે ઘાંઘણી જેવા ગામોમાંથઈ પણ ઇમરજન્સી દર્દીઓને સિહોર સરકારી દવાખાને કે પ્રાઇવેટ હોસ્પિટલમાં લાવવા હોય ત્યારે પણ વ્યાપક અગવાડતા ભોગવવી પડે છે. આ અમદાવાદ રોડના ફાટક પર ઓવરબ્રીજ બનાવા માટે અવાર નવાર રજુઆતો કરવા છતા કોઇ જ નિર્ણય જવાબદાર તંત્ર દ્વારા લેવાતો નથી. અને લોકો રાહદારીઓ ન છુટકે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જોકે સમગ્ર સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસ મેદાને પડી છે સમસ્યાનો અંત લાવવા શહેર પ્રમુખ જયદીપસિંહ મહિલા સાંસદને રજુઆત કરશે. Read the full article
भारतीय रेल की WDG4D लोकोमोटिव #indianrailways #locomotive #instagram #indiarailway #snapseed (at Bongaigaon) https://www.instagram.com/p/B3rUC2eA2DN/?igshid=1mx3cvnssi111
Indian railways system is one of the most important in the world #india #incredibleindia #indiarailway #train #travel #tourism https://www.instagram.com/p/Bsu6u-2lxW9/?utm_source=ig_tumblr_share&igshid=3mp8v71cnorw
India Railways starts #ShriRamayanaExpress which cover many important iconic destinations across the nation & #SriLanka and that are associated with the life of Lord Shri Ram in an inclusive 16 days tour package. #IndianRailways