બાલંભામાં રેતી ચોરી મામલે આરઆર સેલના દરોડા
બાલંભામાં રેતી ચોરી મામલે આરઆર સેલના દરોડા
જામનગર: જોડિયા તાલુકામાં રેતીની બેફામ ખનીજચોરી વચ્ચે બાલંભામાં છેલ્લા ઘણા સમયથી બેરોકટોક ખનીજ તંત્રના નાક નીચે બેફામ રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આજે રાજકોટ રેન્જ આરઆરસેલની ટીમ દ્વારા રેતી ચોરી અંગે વ્યાપક દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
મળતી વિગત મુજબ જોડિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી રેતીની બેફામ ખનીજચોરી અંગે વ્યાપક ફરિયાદ હોવા છતા સ્થાનિક પોલીસ તેમજ ખાણખનીજ…
View On WordPress












