બાલંભામાં કરોડોની રેતી ચોરી ઝડપાઈ
બાલંભામાં કરોડોની રેતી ચોરી ઝડપાઈ
જામનગર: જોડીયા તાલુકાના બાલંભા ગામના ખારા વિસ્તારના ખરાબામાંથી ગેરકાયદેસર રેતીની ખનીજની ચોરી બેફામ થતી હોય સ્થાનિક તંત્રથી માંડીને ખાણ-ખનીજ વિભાગ ફરિયાદ કરવા છતાં નક્કર કોઇ કામગીરી ન થતાં વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી તે વચ્ચે આરઆરસેલની ટીમ દ્વારા બાલંભા વિસ્તારમાં બેરોકટોક થતી રેતીની ચોરી અંગે દરોડા પાડીને આશરે દોઢ કરોડના વાહનો અને 16 વ્યકતીઓને ઝડપી લઇને સપાટો બોલાવતા રેતી ચોરી કરતા ખનીજ માફીયા…
View On WordPress












