સત્તાધિશોની બેદરકારીના કારણે જામનગરની ટીબી હોસ્પિટલ ઢોરવાડામાં ફેરવાઈ
સત્તાધિશોની બેદરકારીના કારણે જામનગરની ટીબી હોસ્પિટલ ઢોરવાડામાં ફેરવાઈ
શહેરના રામેશ્ર્વરનગર નજીક આવેલી વિશાળ ટીબી હોસ્પિટલ જાણે ધણી ધોરી વગરની બની ગઈ હોય તે રીતે આવારા તત્ત્વોએ હોસ્પિટલની દીવાલો તોડી નાખતા હાલમાં અહીં ઢોરવાડો બની ગયો છે અને લોકો પોતાના વાહનો પણ હોસ્પિટલ સંકુલમાં જ પાર્ક કરી જાહેર પાર્કિંગનો આનંદ લૂંટી રહ્યાં છે! સરકાર દ્વારા કરોડોના ખર્ચે ટીબી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ હવે ટીબીની બિમારી સંપૂર્ણપણે નાબૂદ થવાની દિશામાં હોય આ હોસ્પિટલનો ઉપયોગ…
View On WordPress










