જિલ્લામાં ચેકડેમ અને તળાવો તૂટી જતા લાખો રૂપિયાનું નુકસાન
જિલ્લામાં ચેકડેમ અને તળાવો તૂટી જતા લાખો રૂપિયાનું નુકસાન
જામનગર જિલ્લામાં સુજલામ્ સુફલામ યોજના હેઠળ તળાવ અને ચેકડેમ ઉંડા ઉતારવાની લોકભાગીદારીની યોજના નિષ્ફળ ગઈ છે. ત્યારે મોટાભાગનું પાણી દરિયામાંવહી ગયાનું સામે આવ્યું છે. તેવામાં ભારે વરસાદના પગલેચેકડેમ અને તળાવોને નુકસાન થતા લાખોનો નુકશાન અંદાજવામાં આવે છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેતીને નુકસાન થયા બાદ માર્ગ અને મકાન વિભાગના રોડ, રસ્તાતૂટી જવાથી કરોડોનું નુકસાન થવા પામ્યું છે.
જયારે જિલ્લા…
View On WordPress













