ખેલ મહાકુંભ: જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધામાં 28 સ્પર્ધકો સામે માત્ર 3 નિષ્ણાંત,
ખેલ મહાકુંભ: જિલ્લા કક્ષાની આર્ચરી સ્પર્ધામાં 28 સ્પર્ધકો સામે માત્ર 3 નિષ્ણાંત,
જામનગર ખેલ મહાકુંભ મહોત્સવને રમતગમત અધિકારી કચેરીના આડેધડ નિર્ણયો અને આયોજનના અભાવે મજાકરૂપ બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. ખેલ મહાકુંભમાં ઉપર અધિકારીઓ ધ્યાન ન આપતા સરકાર દ્વારા ફાળવવામાં આવતા ફંડ વેડફાઇ રહ્યું હોવાની સાથે ખેલાડીઓના ટેલેન્ટ સામે પણ ખીલવાડ કરવામાં આવતો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જિલ્લા કક્ષાની આર્ચરી રમતમાં આવતા સાધનો અને નિષ્ણાંતો બે ફેરીની ઓછી સંખ્યા વચ્ચે…
View On WordPress














