નોટિસ બાદ પણ વાહન વિક્રેતાઓની દાદાગીરી, હેલ્મેટ આપવાની સ્પષ્ટ ના
નોટિસ બાદ પણ વાહન વિક્રેતાઓની દાદાગીરી, હેલ્મેટ આપવાની સ્પષ્ટ ના
નવા ટુ વ્હીલર વાહન ખરીદનારાઓને વાહન વિક્રેતા દ્વારા સુરક્ષા માટે હેલ્મેટ આપવાનો રાજ્ય સરકારનો નિયમ હોવા છતાં પણ જામનગરમાં ટુ વ્હીલરના વિક્રેતાઓ દ્વારા સરકારના આદેશનો ઉલાળિયો કરાતાં ગ્રાહકની ફરિયાદ બાદ ઈન્ચાર્જ આરટીઓ દ્વારા વાહન વિક્રેતાઓ સાથે મિટીંગ યોજી નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, આમ છતાં માત્ર બે ડિલર દ્વારા જ ગ્રાહકોને હેલ્મેટ આપવાનું શરૂ કર્યું છે અને અન્ય ડિલરોએ સરકાર તેમજ આરટીઓની ઐસી…
View On WordPress



















