જામનગરમાં કોર્ટ ફી સ્ટેમ્પની અછતથી અરજદારોમાં દેકારો : ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ મળવામાં ભારે વિલંબ
જામનગરમાં કોર્ટ ફી સ્ટેમ્પની અછતથી અરજદારોમાં દેકારો : ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ મળવામાં ભારે વિલંબ
જામનગર :રાજયની સાથે જામનગરમાં પણ સ્ટેમ્પ વેન્ડરોએ ઇ-સ્ટેમ્પીંગનો વિરોધ કરી રહ્યા છે.આ સ્થિતિમાં રૂા.1, 2, 5, 10 અને 20ની કોર્ટ ફી સ્ટેમ્પની અછતથી વકીલો અને અરજદારોમાં દેકારો બોલી ગયો હતો. કારણ કે, અદાલતમાં રજા તેમજ અન્ય રિપોર્ટમાં તેમજ આવક અને જન્મ મરણના દાખલામાં નિયમ મુજબ કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની હોય છે. વળી, આ સ્ટેમ્પ નિયમ મુજબ સરકારનું લાયસન્સ ધરાવતા સ્ટેમ્પ વેન્ડરો પાસેથી મળે છે. પરંતુ…
View On WordPress