સોફ્ટવેર કૌભાંડઃ સસ્તા અનાજ મંડળના ટોચના હોદ્દેદારો જ સોફ્ટવેર ધરાવતા હોવાનો ખુલાસો જામનગર રેશનિંગનો જથ્થો ખાસ સોફટવેરના માધ્યમથી કુપન કાઢીને અનાજના કાળાબજાર કરવાના ચકચારી પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે.
seen from China
seen from China
seen from United States
seen from United States
seen from United States

seen from France

seen from Hong Kong SAR China
seen from China
seen from United States

seen from United States
seen from Russia
seen from United States

seen from Singapore

seen from Bangladesh
seen from South Korea

seen from Türkiye

seen from Türkiye

seen from United States

seen from United States

seen from United States
સોફ્ટવેર કૌભાંડઃ સસ્તા અનાજ મંડળના ટોચના હોદ્દેદારો જ સોફ્ટવેર ધરાવતા હોવાનો ખુલાસો જામનગર રેશનિંગનો જથ્થો ખાસ સોફટવેરના માધ્યમથી કુપન કાઢીને અનાજના કાળાબજાર કરવાના ચકચારી પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે.
ગ્વાલિયરની બોગસ ડિગ્રીના આધારે શિક્ષકોને નોકરી, રાજ્યભરમાં તપાસ શરૂ
ગ્વાલિયરની બોગસ ડિગ્રીના આધારે શિક્ષકોને નોકરી, રાજ્યભરમાં તપાસ શરૂ
ગુજરાત સિવાય બાહરના રાજ્યમાંથી બોગસ ડિગ્રી આધારે શિક્ષણ સહિતની સંસ્થાઓમાં નોકરી મેળવવાનું મોટું કૌભાંડ ખુલતા રાજ્યના સામાન્ય વહિવટ વિભાગના અધિક સચિવએ જાહેર સેવા આયોગ સહિતના વિભાગને તાકીદ કરીને બોગસ ડિગ્રી આધારે નોકરી કરતા આવા લકો સામે પગલા ભરવાનું કહી કાર્યવાહી કરવા આદેશ કરતા ખળભળાટ મચી જવા પામી છે. બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ગ્વાલિયર સામે બે કેસો નોંધાયેલા છે. તપાસ દરમિયાન આ બોર્ડ દ્વારા મોટા…
View On WordPress
બદલી કૌભાંડઃ કથિત બોગસ ડીગ્રીના આધારે અસંખ્ય શિક્ષકોની બદલી કરાવી હોવાની આશંકા
બદલી કૌભાંડઃ કથિત બોગસ ડીગ્રીના આધારે અસંખ્ય શિક્ષકોની બદલી કરાવી હોવાની આશંકા
જીતુ શ્રીમાળીઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો બહારના રાજ્યની સ્નાતકની કથિત બોગસ ડીગ્રી તેમજ અમાન્ય યુનિવર્સીટીની ડીગ્રી મેળવીને જિલ્લા ફેર તેમજ તાલુકા ફેર બદલીનો લાભ લેતા હોવાનું ખુલતા તપાસનો રેલો જામનગર સુધી આવ્યો છે. દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ પાસેથી આવા શિક્ષકની વિગતો માંગવામાં આવતા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધો.1થી ધો.5ના પીટીસી કરેલ શિક્ષકોની…
View On WordPress
બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડના મૂળિયા જામનગરમાં
બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડના મૂળિયા જામનગરમાં
જામનગર સહિત રાજ્યભરમાં બોગસ લાયસન્સ કાઢવામાં આવતા હોવાની ફરિયાદના પગલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે 29-5-19ના રોજ ‘નવાનગર ટાઇમ’ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરી સમગ્ર પ્રકરણની તપાસનું પગેરૂ જામનગર આરટીઓ સુધી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી.ત્યાર બાદ આ બોગસ લાયસન્સ પ્રકરણમાં જામનગરના મુખ્ય સુત્રધાર શખ્સ સહિત 4 શખ્સોને અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરતા પોલેન્ડથી…
View On WordPress
ગૌચરની જમીનમાંથી ઝાડી,ઝાંખરા દૂર કરવા 32 કલાક JCB ચાલ્યું, પણ દિવસમાં 24 કલાક જ હોયને?
ગૌચરની જમીનમાંથી ઝાડી,ઝાંખરા દૂર કરવા 32 કલાક JCB ચાલ્યું, પણ દિવસમાં 24 કલાક જ હોયને?
જામનગર જિલ્લાના જીવાપર ગામમાં ગૌચરની જમીન સુધારણાના નામે ગ્રામપંચાયતના તલાટી-કમ-મંત્રી અને સરપંચ દ્વારા લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે, આ ભ્રષ્ટાચારી તત્વો દ્વારા એક દિવસમાં 24 કલાકનો સમયગાળો હોવા છતાં જેસીબીના રજૂ કરેલા બીલમાં એક દિવસમાં 26 થી 32 કલાક કામ કર્યાના બીલ રજૂ કરી ચૂકવણાં પણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ…
View On WordPress