જામનગરમાં ડેંગ્યુથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીનું મોત: વધુ 30 કેસ
જામનગરમાં ડેંગ્યુથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીનું મોત: વધુ 30 કેસ
ચોમાસું વિતવા છતાં ડેંગ્યુ જામનગરનો કેડો છોડતો નથી ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુથી વધુ એક મોત થયું છે. જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્હોરા યુવતિનું ડેંગ્યુથી મોત થતાં ચકચાર જાગી છે. બીજી તરફ ડેંગ્યુના દર્દીઓની સંખ્યામાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે 30 દર્દીઓ નોંધાયા હતાં. જો કે, સાજા થનારા 35 દર્દીને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી.
દરરોજ 30 થી 40 વ્યક્તિને ડેંગ્યુના…
View On WordPress












