રાજકોટ મહાનગર પાલિકા દ્વારા " હર ઘર દસ્તક " કોરોના વેક્સિન ની મેગા ડ્રાઈવ રવિવારે યોજાઇ રાજકોટ મહાનગર પાલિકા ઘર આંગણે જઈ જઈ ને કોરોના ની વેક્સિન લગાવી રહ્યા છે સાથે રાજકોટ મહાનગર પાલિકા ના મ્યુન્સિપલ કમિશ્નર શ્રી અમિત અરોરા સાહેબ એ અઘિકારી ઓ સાથે અલગ અલગ વેક્સિનેશન સ્થળો ની મુલાકાત લીધી હતી #COVID19 #vaccinationdrive #largestvacciendrive #rajkotmuncipalcorporation #vaccine #rajkot #rajkotcity #rajkotians #rajkotlovers💙 #rangilurajkot #ragilurajkot #styesafe #ILOVE_RAJKOT03 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CXJnOFyMYMq/?utm_medium=tumblr















