ઓખાથી શ્રમિકોની ટ્રેનને સાંસદ, પબુભા, કલેકટરની લીલીઝંડી
ઓખાથી શ્રમિકોની ટ્રેનને સાંસદ, પબુભા, કલેકટરની લીલીઝંડી
મીઠાપુર : કોરોના મહામારી વચ્ચે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં ફસાયેલા શ્રમિકોને ગઈકાલે ખાસ શ્રમિક ટ્રેન મારફતે રવાના કરાયા હતા. આ તકે સાંસદ, પબુભા અને કલેકટર સહિતના મહાનુભાવોએ ટ્રેનને લીલીઝંડી આપી હતી.
કોવિડ-19ને લીધે પોણા બે માસથી પરપ્રાંતિય શ્રમિકો દેવભૂમિ અને પોરબંદર જિલ્લામાં રોકાયેલા હતા. આ શ્રમિકો વારંવાર તંત્રને વતન જવા માટે અરજીઓ કરતા હતાં. જ્યારે શ્રમિકોની ધીરજ ખુટી ત્યારે તેઓ પગપાળા અને…
View On WordPress














