વીમા કંપનીને કરોડો રૂપિયા લૂંટવાના પરવાના આપતી ભાજપ સરકાર
વીમા કંપનીને કરોડો રૂપિયા લૂંટવાના પરવાના આપતી ભાજપ સરકાર
ઓણસાલ ચોમાસામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકશાની સહન કરવાનો વારો આવ્યા બાદ માવઠાં એ ખેડૂતોને પડ્યા પર પાટુ મારતાં વિમા કંપની અને ભાજપ સરકાર વચ્ચે ચાલતી સાંઠ-ગાંઠ ખુલ્લી પડી છે. ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યુ હોવા છતાં વિમા કંપની દ્વારા નાણાં ચૂકવવામાં ન આવતાં કિશાન એકતા સમિતીએ ભાજપ સરકાર સામે બેફામ આક્ષેપો કર્યા છે.
સર્વેના નામે કેમ વિલંબ કિશાન એકતા સમિતી જામખંભાળિયાના તાલુકા પ્રમુખ કલ્પેશભાઇ…
View On WordPress












