(તા.૧-ફેબ્રુઆરી-૨૦૧૬ થી ૨૯-ફેબ્રુઆરી-૨૦૧૬) મિથુન રાશી ફેબ્રુઆરી-૨૦૧૬ ગ્રહોનું સ્પષ્ટીકરણ: સિંહ રાશીમાં ગુરુ અને રાહુ છે, તુલા રાશીમાં મંગળ છે, વૃશ્ચિક રાશીમાં શનિ છે, ધન રાશીમાં શુક્ર અને બુધ છે, મકર રાશીમાં સૂર્ય છે, કુંભ રાશીમાં કેતુ છે, શુક્ર તા:૧૨-૦૨-૨૦૧૬ પછીથી મકર રાશીમાં પ્રવેશ કરે છે, ગુરુ વક્રી છે, સૂર્ય તા:૧૩-૦૨-૨૦૧૬ પછી કુંભ રાશીમાં પ્રવેશ કરે છે, …



















