બે દી’ના વીરામ બાદ જિલ્લામાં છૂટા-છવાયા વરસાદી ઝાપટાં
બે દી’ના વીરામ બાદ જિલ્લામાં છૂટા-છવાયા વરસાદી ઝાપટાં
જામનગર: જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી દરમિયાન તોફાની વરસાદથી જળ બંબાકારની પરિસ્થિતી સર્જાયા બાદ છેલ્લા 24 કલાકમાં છુટા છવાયા ઝાંપટા સાથે અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
મળતી વિગત મુજબ જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ગત તા.8 સુધી ભારે આગાહી બાદ મેઘરાજાએ એકાએક વીરામ લીધો છે અને વરાપ નીકળતા જામનગરની જનતા રાહત અનુભવી રહી છે. તે વચ્ચે કયાક છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને ધુપ છાવના વાતાવરણ વચ્ચે જામનગર…
View On WordPress












