મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરમાં પાણીની મુશ્કેલીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત સૌની યોજના દ્વારા રાજકોટના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, મંગળવાર સુધીમાં જ નર્મદા નીર ન્યારી ડેમમાં પહોંચી જશે. અને રાજકોટવાસીઓ ને પાણીની કોઈ મુશ્કેલી રહેશે નહીં. #rajkot #cmvijayrupani #water #nyaridam #ILOVE_RAJKOT03 #gujarat (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CRgFkCmMdZb/?utm_medium=tumblr
















