વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડીયો કોન્ફરન્સ મારફતે વાહનો માટે નવી સ્ક્રેપિંગ પોલીસી ગાંધીનગર ખાતે થી કરી જાહેર... ➡️ દેશના માર્ગો પર થી ૧૫ થી ૨૦ વર્ષ જૂના વાહનો હટાવવા આ નવી સ્ક્રેપિંગ પોલીસી મદદરૂપ થશે ➡️ 15 વર્ષ થી (2005) પેહલા ના જુના કોમર્શિયલ વાહનો ખાનગી વાહનો વ્યપારી વાહનો સરકારી વાહનો હશે તેને સ્ક્રેપ કરવામા આવશે ➡️ ખાનગી વાહનો ૨૦ વર્ષથી જૂના સ્ક્રેપિંગ માટે આપવાના રહેશે ➡️ આ નવી સ્ક્રેપીંગ પોલીસી 1 ઓક્ટોબર 2021 થી અમલીકરણ થશે ➡️ જૂની કાર સ્ક્રેપિંગ કરાવનાર ને નવી કાર ખરીદ તી વખતે કંપનીઓ 5% ડિસ્કાઉન્ટ આપવામા આવશે ➡️ નવી ગાડી ખરીદ્યા બાદ ત્રણ વર્ષ સુધી રોડ ટેક્સ પર 25% છુટ આપવામા આવી છે ➡️ નવી ગાડીની ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે કોઈપણ ફી નહીં લેવાય ➡️ વાહનોની ફિટનેસ માટે દરેક જિલ્લામાં ફિટનેસ સેન્ટર ખોલાશે ➡️ આ નવી પોલીસીનો લાભ લેવા ગ્રાહકે સ્ક્રેપિંગ સેન્ટરે જઈને ગાડી ની વેલ્યુ જાણવી પડશે ➡️ વાહનોનું રજિસ્ટ્રેશન ખતમ થતા જ ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે ➡️ કચ્છ અને અલંગ મા સ્ક્રેપ વ્હીકલ પાર્ક બનાવવામાં આવશે ➡️ આ પોલીસી દ્વારા દેશમાં ૧૦ હજાર કરોડથી વધુ રોકાણ થશે અને હજારો રોજગારીની તકો ઉભી થશે8, ➡️ વાહનોના મેન્ટેનન્સ તથા રીપેરીંગ અને ઈંધણ ખર્ચમાં મોટો ઘટાડો થશે - પીએમ મોદી ➡️ નવા વાહનોની ટેકનોલોજી થી પર્યાવરણને પણ લાભ થશે ➡️ લોકોના આરોગ્યને થતું નુકસાન અટકશે #pmoindia #narendramodi #nitingadkari #cmvijayrupani #India #ILOVE_RAJKOT03 #rajkot #Gujarat (at Gandhinagar, Gujarat) https://www.instagram.com/p/CShC3jBCnj9/?utm_medium=tumblr












