પ્રમુખ પર પોલીસ દમનની ફરિયાદ ન લેવાતા ખેડૂતો રાજ્ય વડાને ફરિયાદ કરશે
પ્રમુખ પર પોલીસ દમનની ફરિયાદ ન લેવાતા ખેડૂતો રાજ્ય વડાને ફરિયાદ કરશે
જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાન તથા રાજયના કિશાન કોંગે્રસના પ્રમુખ પાલભાઈ આંબલિયા રાજકોટમાં પી.એમ. કેર્સ ફંડમાં ખેત જણસો દેવા જતા પોલીસે ઢોર માર મારેલ જે બાબતે ફરિયાદ કરવા છતા એફઆઈઆરના લઈને આવી અરજી લેવાના તથા વારંવાર મેઈલથી રાજયના મુખ્યમંત્રી તથા રાજય પોલીસ વડાને જાણ કરવા વડાને રૂબરૂ મળી ફરિયાદ કરવાનું નક્કી કર્યુ છે.
દિવસો સુધી એફઆઈઆર દાખલ થઈ નથી. ઉપવાસ આંદોલન કરવાની સાથે જ…
View On WordPress













