કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ કોરોના સંક્રમિત
કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ કોરોના સંક્રમિત
જામનગર: દેવભૂમિ જિલ્લાના ખંભાળિયાના અગ્રણી તથા કોંગ્રેસ આગેવાન તથા ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા ગઈકાલે કોરોના સંક્રમિત થયા છે તથા તેમનો રીપોર્ટ પોઝીટિવ આવતાં અગ્રણીઓમાં દોડધામ થઈ પડી છે. સાથો-સાથ પાલભાઈના સંપર્કમાં આવેલાં તમામ લોકોએ કોરોના ટેસ્ટ કરાવી લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. દિલ્હી ખેડૂત આંદોલનમાં રાજકોટ ધરણામાં તથા સાઈકલ પર પ્રવાસ જેવા અનેક કાર્યક્રમો તેમણે હાલમાં કર્યા…
View On WordPress












