આર.આર. સેલના દરોડા બાદ મોટી ગોપ ઓ.પી.ના બે જમાદાર સસ્પેન્ડ
આર.આર. સેલના દરોડા બાદ મોટી ગોપ ઓ.પી.ના બે જમાદાર સસ્પેન્ડ
જામનગર: જામજોધપુર વિસ્તારમાં આર.આર. સેલની ટીમએ જુગારના દરોડા પાડીને સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દીધા બાદ નવા આવેલ એસ.પી.એ કડક વલણ દાખવીને જવાબદાર બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મળતી વિગત મુજબ તાજેતરમાં તા.18ના રોજ આર.આર.સેલની ટીમે પોતાના રેન્જ વિસ્તારમાં આવેલ ટંકારામાંથી 50 લાખના મુદામાલ સાથે જુગાર પકડયો હતો અને બીજો જુગાર જામજોધપુરના મોટીગોપ ગામે આવેલ ભરતભાઇની વાડીમાં મકાનમાંથી…
View On WordPress












