રાજકોટ જિલ્લામા અતિ ભારે વરસાદની આગાહી હોવાથી રેડ એલર્ટ જાહેર કરવામા આવેલ હોય તેથી જાહેર જનતા એ નદી તળાવ કે ડેમ ની આસપાસ ના વિસ્તાર પાસે બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામા આવે છે #rajkot #rajkotlovers💙 #rangilurajkot #rajkotcity #raininrajkot #rain #monsoondiaries #stayhome #styesafe #varsad #jordar #ilove_rajkot03 #ilove_rajkot03update #foryoursupport❤️ (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Cf6HCIHPBt8/?igshid=NGJjMDIxMWI=













