本日は雨 #hevyrain #rainyday #landscape #farmland #haymaker #isahaya #nagasaki https://www.instagram.com/p/CnWVyjFp2RH/?igshid=NGJjMDIxMWI=

#dc#dc comics#batman#dick grayson#tim drake#dc fanart#bruce wayne#batfamily#batfam



seen from Australia
seen from China

seen from Malaysia
seen from China
seen from Germany
seen from Germany
seen from United Kingdom
seen from United Kingdom

seen from Poland
seen from Saudi Arabia
seen from Australia
seen from Russia
seen from China
seen from Russia

seen from Malaysia
seen from Poland

seen from France

seen from Malaysia
seen from Germany
seen from Türkiye
本日は雨 #hevyrain #rainyday #landscape #farmland #haymaker #isahaya #nagasaki https://www.instagram.com/p/CnWVyjFp2RH/?igshid=NGJjMDIxMWI=
ગુજરાતીઓની મદદ માટે રાજ્ય સરકાર સક્રિય હેલ્પલાઇન નંબર જાહેર કર્યો = ૦૭૯૨૩૨૫૧૯૦૦ ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક ગુજરાતીઓ ફસાયા , રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે કરી વાત #utarakhand #hevyrain #landslides #gujarati #yatrik #tourist #cmogujarat #cmbhupendrapatel #helpline #number #gujaratgovernment #ILOVE_RAJKOT03 (at Utrakhand) https://www.instagram.com/p/CVNO0jXo6_-/?utm_medium=tumblr
રાજકોટ:- ગઈકાલે રાજકોટ જિલ્લામા ભારે વરસાદ આવ્યો હતો ત્યારે ખીરસરા પાસે આવેલા છાપરા ગામે પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહ સહિત અન્ય બે લોકો i20 કાર પાણીમાં તણાયેલ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે એક વ્યકિત ને હેમખેમ બહાર કાઢવામા આવ્યો હતો અને પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહ અને બીજો એક વ્યકિત લાપતા બન્યા હતા ત્યારે તેની 24 થી વધારે શોધખોળ કરવામા આવી હતી . ત્યારે આજે NDRF ટીમ ને સર્ચ ઑપરેશન દરમિયાન પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે અને તેમની કાર મૃતદેહ મળ્યો ત્યાથી 500 મીટર દૂર કાદવ મા ખૂચાયેલી મળી આવી હતી . #ndrf #chapra #khirsra #rain #hevyrain #car #saurashtra #rajkot #ILOVE_RAJKOT03 #raininrajkot (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CTy_6xWMZK3/?utm_medium=tumblr
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટ શહેરની જનતાને અપીલ... Credit:-@rajkotcitypolice #happymonsoon☔ #hevyrain #hevywind #plzbeaware ##rains #besafe #monsoon #rajkot #rajkotpolice #gujaratpolice #ILOVE_RAJKOT03 #rajkotcity #rangilurajkot #ragilurajkot #rajkotnews #rajkotinstagram🔝 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CTwmg0xMEUZ/?utm_medium=tumblr
ભાદરવો ભરપૂર...⛈️⛈️⛈️ રાજકોટમા મેઘરાજા મહેરબાન... 12 કલાકમા 12 ઈંચ વરસાદ રાજકોટવાસીઓ ને અપીલ કરવામાં આવે છે કામ વગર ઘરની બહાર ના નીકળવું - રાજકોટ મ્યુિસિપલ કમિશ્નર શ્રી અમિત અરોરા #rajkotmuncipalcorporation #raininrajkot #rain #hevyrain #rajkot #ILOVE_RAJKOT03 #rangilurajkot #rudukathiyawad #rudurajkot #ragilurajkot #rajkotnews #News #saurashtra #gujarat #plzbeaware #varsad #happymonsoon☔ #rajkotcity (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CTwQFt8siRu/?utm_medium=tumblr
ગોંડલમાં ગઈકાલે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ખોડિયાર નગરના વોકળામા કાર ફસાઈ હતી #gondal #hevyrain #ILOVE_RAJKOT03 #happymonsoon☔ #rain #rajkotdistrict #car #accident (at Gondal, India) https://www.instagram.com/p/CTl34RViuY2/?utm_medium=tumblr