જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 18મી જાન્યુઆરીના રોજ યોજાયેલા રમતોત્સવમાં વિદ્યાર્થીઓ વચ્ચે 100મીટર દોડ, કોથળા દોડ, કબડી,ત્રિપગી દોડ અને રસ્સા ખેંચ જેવી રમતો પણ બાળકો રમ્યાં હતાં. સમગ્ર રમતોત્સવમાં શાળાના ટ્રસ્ટીઓના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો હતો. શાળાના પ્રિન્સિપલ અને કોર્ડિનેટર સહિત શાળાના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. શિયાળાની ગુલાબી ઠંડીમાં મેદાનમાં બાળકોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને ઠંડીમાં ગરમીનો અહેસાસ કર્યો હતો. #jbkarpvidyasankul #jbkarpschool #ramtotsav #game #play #play #kheloindia #samp_creative_studio #samp_group #samp (at Jb & Karp Vidya Sankul) https://www.instagram.com/p/B8tYln_hydE/?igshid=9smk74dnoftj








