ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી મનાઈ હુકમ: કૌભાંડિયાઓના હાથ હેઠાં પડ્યાં
ધૂંવાવમાં ભળતા નામે કરોડોની જમીન હડપ કરવાના કૌભાંડમાં કલેકટરનો એક તરફી મનાઈ હુકમ: કૌભાંડિયાઓના હાથ હેઠાં પડ્યાં
જામનગરની ભાગોળે ધૂંવાવમાં આવેલી પટેલ પરિવારની કરોડોની જમીન હડપ કરવા બોગસ ભળતા નામની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી કરી કૌભાંડ આચરવામાં આવતાં આ મામલે પોલીસ ફરિયાદ થયાં બાદ ચકચારી પ્રકરણમાં જિલ્લા કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક એક તરફી મનાઈ હુકમ આપતાં કૌભાંડિયાઓના હાથ હેઠાં પાડ્યાં છે.
ખોટું કુલમુખત્યારનામું ધૂંવાવમાં મહેશભાઈ રણછોડભાઈ બુસા, જયેશભાઈ રણછોડભાઈ બુસા અને અરૂણાબેન…
View On WordPress