કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ
કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાની જામીન અરજી ફગાવતી હાઈકોર્ટ
જામનગર જિલ્લાના જામજોધપુરમાં 1990માં ભારતબંધના એલાન વખતે પોલીસ કાર્યવાહી બાદ સારવાર દરમિયાન એક વ્યકિતના મૃત્યુ પછી નોંધાયેલા કેસમાં અત્રેની સેશન્સ અદાલતે પૂર્વ આઇપીએસ અને પોલીસ કર્મચારીને ફરમાવેલી આજીવન કેદની સજા બાદ અપીલ સાથે કરવામાં આવેલી જામીન મુકિતની અરજી હાઇકોર્ટે રદ કરી છે.
રજૂઆતો ગ્રાહ્ય રાખતી સેસન્સ કોર્ટ જામજોધપુરના ચકચારી કસ્ટોડીયલ ડેથ કેસ જામનગરની સેસન્સ કોર્ટમાં ચાલી જતાં સ્પેશ્યલ…
View On WordPress











