કોન્સ્ટે.નો પોલીસ સ્ટેશનમાં લમણે ગોળી મારી આપઘાત
એકાઉન્ટ રૂમને અંદરથી બંધ કરીને અંતિમ પગલું ભર્યું #Ahmedabad #paldipolicestation #constable #susaid
એકાઉન્ટ રૂમને અંદરથી બંધ કરીને અંતિમ પગલું ભર્યું અમદાવાદ, તા.૧૬પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ઉમેશ ભાટીએ આજે સવારે આપઘાત કરતાં પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, કાલે સવારે નવ વાગ્યાના અરસામાં ફરજ પર રહેલા ઉમેશ ભાટીએ પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રુમને અંદરથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ અંતિમ પગલું ભર્યું હતું. તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ…
View On WordPress













