ભારતીય તટરક્ષક દળે ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા
ભારતીય તટરક્ષક દળે ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા #Umargam #drowning #MV #Indian_Coast
ફોટો વિડિઓ સ્ક્રિન શોટ પ્રતિકૂળ હવામાનમાં વીજળીના અભાવે MV કંચન પાણીમાં ફસાયું હતું. ICGના MV હેર્મીઝે ત્વરિત ઓપરેશન હાથ ધરીને તમામ 12 ક્રૂને બચાવી લીધા. વધુ ICG જહાજો મદદ માટે સહાય માટે તૈનાત કરવામાં આવ્યા ઉમરગામ, તા.૨૧ભારતીય તટરક્ષક દળે 21 જુલાઇ 2021ના રોજ ગુજરાતના ઉમરગામ નજીક દરિયામાં ફસાયેલા મોટર વેસેલ (MV) કંચનમાં સવાર 12 ક્રૂને બચાવી લીધા હતા. મુંબઇ સ્થિત સમુદ્રી બચાવ સંકલન કેન્દ્ર…
View On WordPress














