વિદાઈ ભાષણ
ખંભાતના છેવાડે જ્ઞાનનું ઘરત્રણ વર્ષમાં બન્યું પોતીકું ઘરખટ મીઠાં સપનાં સહુનો સંગ રીસામણા મનામણામાં હોળીનો રંગખંભાતના છેવાડે મારું મનગમતું ઘરહા, જ્ઞાનનું ઘર… પોતીકું ઘરનમસ્તે પરિવારજનો,એક સમય એવો હતો જયારે શાળામથી અહીં કોલેજમાં આવી ત્યારે મનના એક ખૂણામાં અજમ્પો-ડર હતો.શું થશે? કોલેજમાં બધું જ નવું અને કલ્પનાથી અલગ.પણ….. સમયે મને શાળાની જેમ જ કોલેજમાં પરિવારનો સભ્ય બનાવી દીધી.આજે અમારું પાંખો આપનાર…
View On WordPress










