Purushottam Maas Mantra | પુરુષોત્તમ માસ મંત્ર | અધિક માસ સ્પેશ્યલ | Cha...
Misplaced Lens Cap
ojovivo
h
I'd rather be in outer space 🛸
Xuebing Du
PUT YOUR BEARD IN MY MOUTH
Cookie Run:Kingdom Official!
Lint Roller? I Barely Know Her

PR's Tumblrdome
Keni

Game Changer & Make Some Noise
YOU ARE THE REASON
macklin celebrini has autism
★
almost home
Monterey Bay Aquarium
"I'm Dorothy Gale from Kansas"

titsay
𓃗

No title available

seen from United States
seen from United States
seen from Russia

seen from United States

seen from Lithuania

seen from Singapore
seen from United States

seen from United States
seen from Germany
seen from Russia
seen from United States

seen from United States

seen from United Kingdom

seen from Canada
seen from Australia
seen from Greece

seen from United Kingdom
seen from Russia

seen from Türkiye
seen from Canada
@utpaljivrajani
Purushottam Maas Mantra | પુરુષોત્તમ માસ મંત્ર | અધિક માસ સ્પેશ્યલ | Cha...
Marvellous Farewell to our music producer Sanjaykumar Sagathia with recording of legendary santvani folk singer Bhartiben Vyas.Thanks all artists Bakvant Goswami, Kanji Parmar, Sagar Barot Violin Nilesh Pathak Kirit Nimbark and All the staff of DDK Rajkot for giving huge support and love to our friend Sanjay Sagathiya (at Doordarshan Kendra Rajkot Aji Dam) https://www.instagram.com/p/CqFLaAYqOmE/?igshid=NGJjMDIxMWI=
*રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા ભજન* *સમ્રાટ અને ગુજરાતનું ગૌરવ* *હેમંતભાઈ ચૌહાણનું સન્માન* ભારત સરકાર દ્વારા જાન્યુઆરી ની ૨૬ તારીખે દેશના સર્વોચ્ચ એવોર્ડ માટે ની જાહેરાત કરવામાં આવી જેમાં ગુજરાતના ૭ લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભજન સમ્રાટ એવા રાજકોટ અને ગુજરાતનું ગૌરવ સમા આદરણીય અને આપણા સૌના સન્માનીય શ્રી હેમંતભાઈ ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવતા *રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલન કોઠારી, જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સેલના કન્વીનર અરૂણ નિર્મળ, સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પુષ્પાબેન રાઠોડ, કારોબારી સભ્યશ્રી ઉત્પલ જીવરાજાની, અમિત જુગાટીયા, દિપુ દીદી તેમજ આ તકે સૌરાષ્ટ્ર ભાજપ સાંસ્કૃતિક સેલના મયુરભાઈ ચૌહાણ ની ખાસ ઉપસ્થિતિમા સન્માનીય શ્રી હેમન્તભાઈ ચૌહાણ ના નિવાસ સ્થાને જઈ રૂબરૂમાં તેમને મોંમેન્ટ ,શાલ તેમજ ગણેશજીની મૂર્તિ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતું. હેમંતભાઈ ચૌહાન એ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 40 વર્ષથી વધું સંતવાણી દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર અને સંસ્કૃતિને ટકાવવાનું કામ કરી રહ્યો છું. સંતો-મહંતો ના આશિર્વાદથી મને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. સરકારશ્રીએ ખરા અર્થમાં કલાની કદર કરી છે. રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના સાંસ્કૃતિક સેલ દ્વારા મારું આજે સન્માન થતાં હું ખૂબ ખુશ થયો છું સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો . @hemantchauhansinger @mayurhemantchauhan @bjpsanskrutikcell @bjp4gujarat @bjp4india #hemantchauhan (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CpxRRByK1nP/?igshid=NGJjMDIxMWI=
Bollywood Express, A Rocks Pump’in Projekt of Dhollywood Bollywood Combo.Glycerisensed Artists @hemantjoshi_official and “Tera Bbap Aaya-Commando 3” fame @farhadbhiwandiwala got huge applause with lots of love.The Simply Strongest Band of @bhagirath.bhatt create lots if vibes nicely. International Organisers Duo @paragchariya and @dwarkesh_joshi11 got huge success the first ever show in Jetpur. Thanks all agencies and sponcer.Thanks college Anchor @riya._.tanna (at Jetpur) https://www.instagram.com/p/CpZ6nlXK9ED/?igshid=NGJjMDIxMWI=
(via https://youtube.com/watch?v=cU3kGc3GdMY&feature=share)
Hello Saurashtriyan.. Get Redy for Bollywood Express Night at Jetpur on 4th March.Electro Explosive Performer Commando 3, Bachchan Pandey fame Bollywood’s most fantabullous Singer @farhadbhiwandiwala and Dhollywood’s Big Bash Singer and Dandiya King @hemantjoshi_official are excited to Make melodi blast. Get ready and book your tickets. Organisers @aapnugirsomnath and @dwarkesh_joshi11 Stay Tune every day for new posts. (at Jetpur) https://www.instagram.com/p/CpHqus9JKVs/?igshid=NGJjMDIxMWI=
Baluda Balkrishna Joine । બાલુડા બાલકૃષ્ણ જોઇને । પુષ્ટિમાર્ગીય કીર્તન ।...
રુમઝુમ રુમઝુમ ગોવિંદો આવે । પુષ્ટિમાર્ગીય ધોળપદ । Rumjhum Govindo Aave |...
“Tu Shiv Chhe” Very energetic Lord Shiva Song-Mahashivratri Special by @rj_akashh Music @tejasparmar_kk @rushik4guitar Released By : Aditya Multimedia & Entertainment https://www.instagram.com/p/Coyy3c1qQXJ/?igshid=NGJjMDIxMWI=
Nice Album by @shrey_kotecha Singer @harshiv_kotecha @harshal.pandya.895 @kardamsharma Released By : Aditya Multimedia & Entertainment https://www.instagram.com/p/ComoqA4p832/?igshid=NGJjMDIxMWI=
ઘણા લાંબા સમય બાદ પ્રિય મિત્ર અને સુવિખ્યાત પાર્શ્વગાયક કમલેશ બારોટ @_kamleshbarot સાથે રાજકોટ ખાતે મારા સ્ટુડીયો પર ગોઠડી કરી❤️❤️❤️💐💐💐💐💐 (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/CoZ2H8cKRog/?igshid=NGJjMDIxMWI=
રણછોડરાયજી નો સનેડો | Non Stop Satsang Kirtan | Bimal Shah | Ranchhodr...
Alumni Meet at Jamnagar. With Dear Friends AYUSH Secretary Padma Shri Rajesh Kotecha, Arpan Bhatt, Rujuta Bhatt, Mustak Kadri, Kirit Shukla, And Many more Alumni 👩🎓🙏🏻❤️💐❤️ https://www.instagram.com/p/CnaHtJVhLZl/?igshid=NGJjMDIxMWI=
Shreenathji Ni Zankhi Part 35 | Non Stop Satsang Kirtan | Bimal Shah | ...
After Instagram, and Facebook, Twitter has verified my profile with Blue Mark💐🙏🏻👍Thanks Team @twitter https://www.instagram.com/p/CnVrIKmqSR1/?igshid=NGJjMDIxMWI=
“Namkaran Sanskar “ Event at the home of Porbandar Member of Parliament Shree @rameshbhai_dhaduk Dhaduk with @asifjeriya @vadherminakshi thanks for giving good opportunity @dr_naimeshrdhaduk @sawan_dhaduk https://www.instagram.com/p/CnLvYvPqpvt/?igshid=NGJjMDIxMWI=
#dandiya #dhamal event for Nasit and Ramani Family. Thanks all artists @vadherminakshi @rajiv_music2000 @ashish.vala.5 @manish.bhagwani.37 @dharmeshpandya_kkevents @nileshypathak (at Rajkot, Gujarat) https://www.instagram.com/p/Cmzg_qihK6w/?igshid=NGJjMDIxMWI=