મોસાળ જાઉં
મોસાળ જાઉં મોસંબી ખાઉં શહેર જાઉં સીતાફળ ખાઉં શિયાળામાં જામફળ ખાઉં ઉનાળામાં તડબૂચ ખાઉં ચોમાસામાં જાંબું ખાઉં ખૂબ ફળ ખાઉં તાજોમાજો થાઉં સૌને આપી હું હરખાઉઁ

Love Begins
RMH
noise dept.
untitled
No title available
No title available

@theartofmadeline
Mike Driver
YOU ARE THE REASON

gracie abrams
Jules of Nature
ojovivo
EXPECTATIONS
he wasn't even looking at me and he found me
Not today Justin

shark vs the universe

tannertan36
hello vonnie
let's talk about Bridgerton tea, my ask is open

#extradirty
seen from Myanmar (Burma)
seen from Chile

seen from United States

seen from T1

seen from Canada

seen from United States
seen from China
seen from T1

seen from United States

seen from Malaysia
seen from United States

seen from Netherlands
seen from Ukraine
seen from Brazil

seen from Malaysia

seen from Türkiye
seen from United States
seen from United States
seen from United States
seen from United States
@gujarati-proverbs
મોસાળ જાઉં
મોસાળ જાઉં મોસંબી ખાઉં શહેર જાઉં સીતાફળ ખાઉં શિયાળામાં જામફળ ખાઉં ઉનાળામાં તડબૂચ ખાઉં ચોમાસામાં જાંબું ખાઉં ખૂબ ફળ ખાઉં તાજોમાજો થાઉં સૌને આપી હું હરખાઉઁ
કૂકડો બોલે
કૂકડો બોલે કૂકડે કૂક.. કૂકડે કૂક ખેતરે જાઉં દાણાં ખાઉં પાણી પીઉં ફરરર.. કરતો ઊડી જાઉં
ચકી ચોખા ખાંડે છે
ચકી ચોખા ખાંડે છે પીતાંબર પગલાં પાડે છે બાઈ બાઈ તમારા હાથ ક્યાં ગયાં આ.... રહ્યાં
ચકી ચોખા ખાંડે છે પીતાંબર પગલાં પાડે છે મોર પાણી ભરે છે ઢેલ પાણી ઢોળે છે રાજિયો, ભોજિયો ટેલિયો ને ટૂશકો માર ભડાકે ભૂસકો
પાપા પગલી
પાપા પગલી મામાની ડગલી મામાની ડગલી હીરાની ઢગલી હીરા ઊછળિયા આભલે અડિયા આભલે અડિયા તારા બનિયા
અડકો દડકો
અડકો કડકો દહીંનો દડકો દહીં દૂઝાણું તારે ઘેર ભાણું ઉરમૂલ ધતુરાનું ફૂલ સાકર શેરડી ને ખાઈ જા ખજૂર
રાધે ગોવિંદ રાધે
રાધે ગોવિંદ રાધે શીરા પૂરી ખાજે શીરાને તો વાર છે પૂરી તો તૈયાર છે એક પૂરી કાચી રહી ભાઈની માસી ભૂખી રહી
ચાંદાપોળી
ચાંદાપોળી ઘીમાં ઝબોળી સૌ છોકરાંને કટકો પોળી મારી બેનીને આખી પોળી લેજે મોઢામાં હબૂક પોળી
બા ચા પા
બા ચા પા ના ભા મધ ખા ચાનો ચટાકો પેટ બગાડે મધમીઠો ભઈલો પાડાને પછાડે
ઓળી ઝોળી
ઓળી ઝોળી પીંપળ પાન ફઈએ પાડ્યું કાનજી નામ
ચકી ચોખા ખાંડે છે
ચકી ચોખા ખાંડે છે પીતાંબર પગલાં પાડે છે બાઈ બાઈ તમારા હાથ ક્યાં ગયાં આ... રહ્યાં
ચકી ચોખા ખાંડે છે પીતાંબર પગલાં પાડે છે મોર પાણી ભરે છે ઢેલ પાણી ઢોળે છે રાજિયો, ભોજિયો ટેલિયો ને ટૂશકો માર ભડાકે ભૂસકો
કુટુંબે કાળા હોય
Kuṭumbē kāḷā hōya
There is no family without a black sheep
હાંઢીયે બેઠા નાક ના કપાય
Hāṇḍhīyē bēṭhā nāka nā kapāya
You wont get your nose cut if you are sitting on top of a camel.
This means you wont get hurt if you are careful or at a safe distance from something dangerous
મેં એક બિલાડી પાળી છે
મેં એક બિલાડી પાળી છે તે રંગે બહુ રુપાળી છે તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે તે દૂધ ખાય, દહીં ખાય ઘી તો ચપ ચપ ચાટી જાય તે ઉંદરને ઝટપટ ઝાલે પણ કૂતરાથી બીતી ચાલે તેના ડીલ પર ડાઘ છે તે મારા ઘરનો વાઘ છે
વારતા રે વારતા
વારતા રે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોરા લાવતા છોકરાઓને સમજવતા એક છોકરો રિસાણો કોઠી પાછળ ભિંસાણો કોઠી પડી આડી છોકરે રાડ પાડી અરરર માડી
હાથીભાઈ તો જાડા
હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ ઝૂલે લાંબી સૂંઢ પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
નમે તે સૌને ગમ
Namē tē saunē game
ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તલી
Kyāṁ rājā bhōja, kyāṁ gaṅgu talī