બા ચા પા
બા ચા પા ના ભા મધ ખા ચાનો ચટાકો પેટ બગાડે મધમીઠો ભઈલો પાડાને પછાડે
seen from Bangladesh
seen from United Kingdom
seen from South Korea
seen from Kazakhstan
seen from United States
seen from Brazil
seen from Azerbaijan
seen from Malaysia
seen from United States
seen from Argentina
seen from Germany
seen from France
seen from Brazil
seen from Philippines
seen from China
seen from France
seen from United States
seen from China
seen from Russia
seen from Canada
બા ચા પા
બા ચા પા ના ભા મધ ખા ચાનો ચટાકો પેટ બગાડે મધમીઠો ભઈલો પાડાને પછાડે
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય
Lakṣmī cāndalō karavā āvē tyārē kapāḷa dhōvā na javāya
બાવાનાં બેવુ બગડે
Bāvānāṁ bēvu bagaḍē
વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો
Vara marō, kan’yā marō paṇa gōranuṁ tarabhāṇuṁ bharō
પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી
Pai nī pēdāśa nahī anē ghaḍīnī navarāśa nahī
એન ઘેન
એન ઘેન દીવા ઘેન ડાહીનો ઘોડો ખડ ખાતો પાણી પીતો રમતો જમતો છૂટ્યો... છે
હાથમાં લાકડી કમળ કાકડી જ્યાં દોડાય ત્યાં દોડજે એકને પકડી લાવજે ડાહીનો ઘોડો રમતો જમતો છૂટ્યો... છે
કાગનું બેસવુ અને ડાળનું પડવું
Kāganuṁ bēsavu anē ḍāḷanuṁ paḍavuṁ
રાજા ને ગમે તે રાણી
Rājā nē gamē tē rāṇī