જૂનાગઢ જલારામ સર્કલ ની નજીક તળાવ માં ખોદકામ દરમિયાન શનિવાર ને આમસ ના દિવસે શ્રી હનુમાનજી દાદા નું મૂર્તિ પ્રાકટ્ય થયું છે. મળતી માહિતી મુજબ કેશોદના એક વૃદ્ધ દાદાને સપનામાં આવ્યા હતાં હનુમાનજી જેથી તે જગ્યામાં ખોદકામ કરતાં હનુમાનજી દાદાની અખંડિત મૂર્તિનું પ્રાગટ્ય થયું હતું. 💪🏻જય શ્રી રામ 💜🙏🏻 💪🏻જય બજરંગબલી 💜🙏🏻 #junagadh #junagadhnews #hanumanji #saturday #amavasya #hindu #spirituality #religious #God #gj11 https://www.instagram.com/p/Cnr2J9tSmF-/?igshid=NGJjMDIxMWI=













