Whatsapp પ્રાઈવસી પોલિસીઃ વોટ્સએપની પોલિસીને પડકારતી અરજી પર હવે 17 જાન્યુઆરીએ સુનાવણી
Whatsapp પ્રાઈવસી પોલિસીઃ વોટ્સએપની પોલિસીને પડકારતી અરજી પર હવે 17 જાન્યુઆરીએ સુનાવણી
વ્હોટ્સએપ પ્રાઈવસી પોલિસી પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. વોટ્સએપની નીતિને પડકારતાં બે વિદ્યાર્થીઓએ અરજી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક અથવા વોટ્સએપની માલિકીની કોઈપણ અન્ય કંપની સાથે વપરાશકર્તાઓની વિગતો શેર કરવી એ તેમની ગોપનીયતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે બાકીના વિશ્વની સરખામણીમાં ભારતના યુઝર્સને ઓછા આંકી…
View On WordPress











