જીત બાદ કેજરીવાલે દિલ્હીના લોકોને કહ્યું, ‘આ માત્ર દિલ્હી જ નહી, પરંતુ સમગ્ર ભારતની જીત છે’
જીત બાદ કેજરીવાલે દિલ્હીના લોકોને કહ્યું, ‘આ માત્ર દિલ્હી જ નહી, પરંતુ સમગ્ર ભારતની જીત છે’
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ફરીથી એક વખત સત્તા મેળવી રહી છે. દિલ્હી ચૂંટણી 2020માં જીત મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. આ દરમિયાન કેજરીવાલે હનુમાનજીનો આભાર માન્યો અને પોતાને દિલ્હીનો પુત્ર ગણાવ્યો. તેમણે કહ્યું કે, આ માત્ર દિલ્હી જ નહી, પરંતુ સમગ્ર ભારતની જીત છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું સમગ્ર દિલ્હીવાસીઓનો આભાર વ્યક્ત…
View On WordPress















