AMRELI // GSRTC માં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ માટે ૧૭ મે સુધીમાં અરજી કરવી
AMRELI // GSRTC માં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ માટે ૧૭ મે સુધીમાં અરજી કરવી
AMRELI // GSRTC માં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ માટે ૧૭ મે સુધીમાં અરજી કરવી અમરેલી, તા. ૫ મે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટીસની મંજૂરી સામે અમરેલી વિભાગ હેઠળના વિભાગીય યંત્રાલય અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજૂલા, ઉના અને કોડીનાર ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે મે/જુલાઈ ૨૦૨૨ ના ભરતી સત્ર માટે એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવાની થાય છે. મિકેનિક સાઇડે ધોરણ ૧૦…
View On WordPress








