RBI સંકલિત લોકપાલ યોજના ૨૦૨૧: ઓનલાઈન ફરિયાદની સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા
અગાઉના લેખ – RBI સંકલિત લોકપાલ યોજના ૨૦૨૧: બેંકિંગ સમસ્યાઓનું વન-સ્ટોપ સોલ્યુશન – માં આપણે રિઝર્વ બેંક – સંકલિત લોકપાલ યોજના (RB-IOS), ૨૦૨૧ વિશે પ્રાસ્તાવિક માહિતી, તેનો વ્યાપ, ‘સેવામાં ખામી’ની વ્યાખ્યા, પૂર્વજરૂરિયાતો, ફરિયાદ ક્યાં અને કેવી રીતે કરવી, કયા પ્રકારની ફરિયાદો ‘ગ્રાહ્ય’ નથી, વળતર તથા અપીલની જોગવાઈ વગેરે વિશે વિગતો જોઈ હતી. આજના લેખમાં ગ્રાહકને ખરેખર કોઇ ફરિયાદ હોય ત્યારે જરૂરી વિગતો…









